Virat Kohli ઇન્સ્ટાગ્રામથી કેટલી કરે છે કમાણી?

વિરાટ કોહલી ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટથી સૌથી વધુ કમાણી કરનારા ભારતીયોની યાદીમાં પ્રથમ ક્રમે

વિરાટ કોહલી વિશ્વમાં ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી કમાણી કરવામાં 19માં ક્રમે

ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ટોપ પર, તે ઇન્સ્ટાગ્રામ પોસ્ટ માટે 11 કરોડ લે છે

વિરાટ કોહલી એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ માટે 5 કરોડ રૂપિયા લે છે

વિરાટ કોહલી ગયા વર્ષે રિચ લિસ્ટમાં 23મા ક્રમે હતો. આ વખતે તેની રેન્કિંગ સુધરી

ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ માટે કમાણીના મામલામાં બીજા નંબરે લિયોનેલ મેસ્સી છે

ગત પહેલી માર્ચ 2021ના રોજ વિરાટ કોહલીના ઇન્સ્ટાગ્રામ પર 100 મિલિયન ફોલોઅર્સ થયા હતા

હાલમાં 178 મિલિયન ફોલોઅર્સ (17,80,00,000) ધરાવતો તે એક માત્ર ક્રિકેટર

વિરાટ કોહલીએ અત્યાર સુધીમાં કુલ 1287 ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો