વિશ્વના સૌથી વધુ ધનવાન 10 ક્રિકેટરો

વિશ્વના સૌથી વધુ ધનિક ક્રિકેટરોની યાદીમાં સચિન પહેલા નંબરે છે. સચિનની સંપત્તિ રૂ. 1090 કરોડ છે


વિશ્વના સૌથી વધુ ધનિક ક્રિકેટરોની યાદીમાં ધોની બીજા નંબરે છે. ધોનીની સંપત્તિ રૂ. 767 કરોડ છે.

વિશ્વના સૌથી વધુ ધનિક ક્રિકેટરોની યાદીમાં કોહલી ત્રીજા નંબરે છે. કોહલીની સંપત્તિ રૂ. 638 કરોડ છે.


વિશ્વના સૌથી વધુ ધનિક ક્રિકેટરોની યાદીમાં જેક કાલિસ ચોથા નંબરે છે. કાલિસની સંપત્તિ રૂ. 500 કરોડ છે.

વિશ્વના સૌથી વધુ ધનિક ક્રિકેટરોની યાદીમાં રિકી પોન્ટિંગ પાંચમા નંબરે છે. પોન્ટિંગની સંપત્તિ રૂ. 450 કરોડ છે.

વિશ્વના સૌથી વધુ ધનિક ક્રિકેટરોની યાદીમાં લારા છઠ્ઠા નંબરે છે. લારાની સંપત્તિ રૂ. 415 કરોડ છે.

વિશ્વના સૌથી વધુ ધનિક ક્રિકેટરોની યાદીમાં શેન વોર્ન સાતમા નંબરે છે. વોર્નની સંપત્તિ રૂ. 346 કરોડ છે.

વિશ્વના સૌથી વધુ ધનિક ક્રિકેટરોની યાદીમાં સેહવાગ આઠમા નંબરે છે. તેની સંપત્તિ રૂ.  275 કરોડ છે.


વિશ્વના સૌથી વધુ ધનિક ક્રિકેટરોની યાદીમાં વોટ્સન નવમા નંબરે છે. તેની સંપત્તિ રૂ.  275 કરોડ છે.

વિશ્વના સૌથી વધુ ધનિક ક્રિકેટરોની યાદીમાં યુવરાજ દસમા નંબરે છે. તેની સંપત્તિ રૂ.  245 કરોડ છે.