PAK પાસે ખેલાડીઓના ઇલાજ માટે પૈસા નથી - આફરીદી
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની હાલત ખૂબ જ ખરાબ થઇ ગઇ છે
દેશની સાથે હવે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની સ્થિતિનો પણ ખુલાસો થઈ ગયો છે
આ ખુલાસો પાકિસ્તાન ટીમના પૂર્વ કેપ્ટન શાહિદ આફરીદીએ પોતે કર્યો છે
તેમણે કહ્યું હતું કે 'પાકિસ્તાન બોર્ડ તેના ખેલાડીઓની સારવાર પણ નથી કરાવી શકતી'
શાહીન શાહ આફરીદી પોતાના ખર્ચે લંડન ગયો હતો અને પોતાના ખર્ચે જ સારવાર કરાવીને પરત ફર્યો
લંડનમાં રહેવાથી લઈને ખાવા-પીવાનો અને ટિકિટનો ખર્ચ પણ પોતે જ ઉઠાવ્યો હતો
શાહીન આફરીદી ઈજાના કારણે એશિયા કપ પણ રમી નહતો શક્યો
એશિયા કપની કેટલીક મેચોમાં પાકિસ્તાન ટીમ સાથે રહ્યા પછી શાહીન ત્યાંથી લંડન ગયો હતો
વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો