Virat Kohli બાદ ટેસ્ટ કેપ્ટન કોણ બનશે?

Virat Kohliએ શનિવારે ભારતનું ટેસ્ટ કેપ્ટનપદ છોડી દીધું છે.

Virat Kohli બાદ ભારતનો ટેસ્ટ કેપ્ટન કોણ બનશે તેના વિશે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે

Heading 2

Virat Kohli ભારતનો સૌથી સફળ ટેસ્ટ કેપ્ટન છે. તેણે 68માંથી 40 ટેસ્ટ મેચ જીતી હતી

Rohit sharma ભારતના આગામી ટેસ્ટ કેપ્ટન તરીકે પસંદ થાય તેવી શક્યતાઓ પૂરેપૂરી છે.

Test Captainshipની રેસમાં નવું નામ KL Rahulનું પણ ઉમેરાઈ ગયું છે. 

Test Captain તરીકે વરિષ્ઠ ખેલાડી R.Ashwinને તક આપવી જોઈએ એવો પણ સૂર ઉઠ્યો છે

Heading 3

ટેસ્ટ કેપ્ટન તરીકે  Jsprit Bumrahને તક આપવી જોઈએ તેવું પણ એક્સપર્ટ્સ કહી રહ્યા છે.

ટેસ્ટ કેપ્ટન તરીકે  Jsprit Bumrahને તક આપવી જોઈએ તેવું પણ એક્સપર્ટ્સ કહી રહ્યા છે.

વિરાટ કોહલી પછી Rishabh Pantને તક આપવી જોઈએ એવી પણ ચર્ચા શરૂ થઈ છે. 


Virat Kohli બાદ કેપ્ટનશીપનો સૌથી પ્રબળ દાવેદાર રોહિત શર્મા જ છે.