ટીમ ઈન્ડિયાના નવા વનડે કેપ્ટન KL Rahulને ક્રિકેટ ઉપરાંત કારનો ખૂબ શોખ છે. તેના કલેકશનમાં કરોડોની કાર છે

KL રાહુલ પાસે  BMW, ઓડી R8, રેંજરોવર, જેવી મોંઘીદાટ કાર છે જેની કિંમત કરોડોમાં છે

Heading 3

Heading 2

 KL Rahul પાસે Mercedes C 43 AMG છે જેની કિંમત 75 લાખ રૂપિયા જેટલી છે.

KL રાહુલ પાસે Range Rover અને BMW પણ છે જેમાં KLR લખેલી નંબર પ્લેટ છે.

KL રાહુલની પહેલી લક્ઝરી કાર મર્સિડીઝ સી-43 હતી. આ તસવીર રાહુલે જ પોસ્ટ કરી હતી

KL રાહુલના કલેક્શનમાં  Audi R8 છે, જેની કિંમત 2.72 કરોડ જેટલી છે. 

રાહુલ પાસે  Range Rover Velar પણ છે, આ કારની કિંમત 83 લાખથી શરૂ થાય છે. 

રોહિત શર્મા ઈજાગ્રસ્ત થતા KL રાહુલને સાઉથ આફ્રિકા સામે યોજાનારી શ્રેણીમાં કેપ્ટન બનાવાયો છે

KL રાહુલ માટે 2021 શાનદાર રહ્યુ હતું, તેણે પહેલી ટેસ્ટમાં સદી સાથે વર્ષની સમાપ્તી કરી હતી

KL રાહુલ અને અથિયા શેટ્ટી આ વર્ષે લગ્ન કરશે કે નહીં તેના પર ચાહકોની નજર છે