ગુજરાત ટાઈટન્સે IPL 2022ના ડેબ્યૂમાં જ વગાડ્યો ડંકો

IPL 2022માં ફાઈનલમાં રાજસ્થાનને હરાવી ગુજરાત બન્યું ચેમ્પિયન

ગુજરાતની ટીમ ડેબ્યૂ સિઝનમાં ટાઈટલ જીતનારી માત્ર બીજી ટીમ છે

ગુજરાત ટાઈટન્સે હા્દિક પંડ્યાની આગેવાનીમાં શાનદાર જીત મેળવી છે

ગુજરાત ટાઈટન્સે IPL ખિતાબ જીતનારી અત્યાર સુધીની 7મી ટીમ બની ગઈ છે

ગુજરાત ટાઇટન્સે સારો દેખાવ કરતા સિઝનમાં 9માંથી 8 મેચ જીતી હતી

ફાઈનલ મેચમાં પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાને 9 વિકેટે 130 રન બનાવ્યા હતા

ફાઈનલ મેચમાં ગુજરાતે 3 વિકેટે લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો

GTના હાર્દિક પંડ્યા આ મેચના હિરો સાબીત થયા છે

હાર્દિક પાંચમી વખત IPL ફાઈનલના હિરો બન્યા છે