IPL-2022
IPL-2022ની તમામ 10 ટીમના સંભવિત કેપ્ટન
beard styles
+
+
+
+
+
+
+ + +
મુંબઈ ઈન્ડિયન્સ
મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન તરીકે રોહિત શર્મા નક્કી છે. તે 16 કરોડમાં રિટેન થયો છે.
+ + +
+
+
+
"Beard & Success Have Thing In Common.
Both Grow With Patience."
beard styles
- PGz Fifth
+ +
+ +
રાજસ્થાનનો કેપ્ટન સંજુ સેમસન જ રહેશે. RRએ સંજુને 14 કરોડમાં રિટેન કર્યો છે.
Your Page!
રિષભ પંત દિલ્હીનો કેપ્ટન બની શકે છે. DCએ પંતને 16 કરોડમાં રિટેન કર્યો છે.
Your Page!
કેન વિલિયમસન હૈદરાબાદનો કેપ્ટન હશે, SRHએ તેને 14 કરોડમાં રિટેન કર્યો છે.
Ahmedabad IPL ટીમ હાર્દિક પંડ્યાને કેપ્ટન તરીકે ખરીદી શકે છે. હાર્દિકને મુંબઈએ રિલીઝ કર્યો છે.
start exploring
Stay Updated With
Our Latest News!
beard styles
+
+
+
+
+
+
+ + +
ડેવિડ વોર્નર KKR કેપ્ટન બની શકે છે. વોર્નરને SRHએ રિલીઝ કર્યો છે.
KL Rahul લખનૌનો કેપ્ટન બની શકે છે. રાહુલને Kings XIએ રિલીઝ કર્યો છે.
CSKની કેપ્ટનશીપ ધોની પાસે રહેશે.
ગ્લેન મેકસવેલ બેંગ્લોરનો કેપ્ટન બની શકે છે.
મયંક અગ્રવાલ પંજાબનો કેપ્ટન બની શકે છે.