IPLમાં ગુજરાત ટાઇટન્સના ટોપ-10 ખેલાડી (તસવીર GT/FB)
ગુજરાતનૌ સૌથી મોંઘો ખેલાડી હાર્દિક પંડ્યા 15 કરોડમાં ખરીદાયો છે.
ગુજરાત ટાઇટન્સે રાશિદ ખાનની ખરીદી પણ 15 કરોડમાં કરી છે.
શુબમન ગીલને ગુજરાત ટાઇટન્સે 8 કરોડમાં ખરીદ્યો છે.
લોકી ફર્ગ્યૂસનનને ગુજરાતે 10 કરોડમાં ખરીદ્યો છે.
રાહુલ તિવેટીયાની ખરીદી 9 કરોડમાં કરવામાં આવી છે.
મોહમ્મદ શામીને ગુજરાતે 6.25 કરોડમાં ખરીદ્યો છે.
યશ દયાળને ગુજરાત ટાઇટન્સે 3.2 કરોડમાં ખરીદ્યો છે.
ડેવિડ મીલરને ગુજરાત ટાઇટન્સે 3 કરોડમાં ખરીદ્યો છે.
આર.સાઈ. કિશોરને ગુજરાત ટાઇટન્સે 3 કરોડમાં ખરીદ્યો છે.
IPLમાં 89.85 કરોડની ખરીદી કરી છે અને કુલ 23 ખેલાડીઓ ખરીદ્યા છે