IPL 2022ના મેગા ઓક્શનમાં અમદાવાદની ટીમ માટે હાર્દિકનું નામ ટોપ પર છે

શ્રેયસ ઐયરનું નામ અમદાવાદની આઈપીએલ ટીમના કેપ્ટન તરીકે આગળ ચાલી રહ્યું છે. 

Heading 2

Heading 3

ડેવિડ વોર્નર અમદાવાદની આઈપીએલ ટીમના કેપ્ટન અથવા પ્લેયર તરીકે આવી શકે છે

 ચેન્નાઈએ રિટેન ન કરેલા ફાફ-ડૂ-પ્લેસી પર પણ અમદાવાદની નજર રહેશે,તેણે છેલ્લી આઈપીએલમાં  633 રન બનાવ્યા હતા

રોયલ ચેલેન્જર્સે રિલીઝ કરેલા ખેલાડી દેવદૂત પડીક્કલ પર પણ અમદાવાદ નજર કરી શકે છે.

નિતીશ રાણા પર પણ અમદાવાદ નજર કરી શકે છે. નિતીશની આઈપીએલ 2021માં 29.46ની એવરેજ હતી તેણે 383 રન કર્યા હતા

Your Page!

કીપર તરીકે મુંબઈ ઈન્ડિયનના ક્વિન્ટન-ડી કોકની પસંદગી થઈ શકે છે

વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Subscribe Now