Heading 1

Heading 3

Heading 3

IND vs SA વનડેમાં કોનું પલડું ભારે? (સૌજન્ટ ટીમ ઈન્ડિયા FB)

આજથી ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ODI સીરિઝ રમાશે. 

Heading 3

ત્રણ મેચની આ  ODI સીરિઝમાં ટીમની કેપ્ટનશીપ KL Rahul કરશે

આ ODI સીરિઝમાં જસપ્રીત બુમરાહને વાઇસ કેપ્ટન બનાવાયો છે.


બંને ટીમો વચ્ચે IND vs SA કુલ 84 ODI મેચ રમાઈ ચુકી છે.


South Africaએ ભારત સામે 84માંથી 46 ODI જીતી  છે

જ્યારે ભારતે સાઉથ આફ્રિકા સામે કુલ 35 મેચ જીતી છે

સાઉથ આફ્રિકામાં IND vs SA વચ્ચે 34 ODI મેચ રમાઈ છે. 

સાઉથ આફ્રિકાની ધરતી પર ભારત 34 ODIમાં 10 મેચ જીત્યુ છે

ભારત વતી સાઉથ આફ્રિકા સામે સૌથી વધુ 2001 રન સચિન તેંડુલકરે બનાવ્યા છે.