ફક્ત 1 રન બનાવનાર Jayant Yadavની ODI ટીમમાં પસંદગી

સાઉથ આફ્રિકા સામે રમાનારી ODI સિરીઝ માટે જયંતની ટીમમાં પસંદગી થઈ છે

જયંત IPLમાં  Mumbai indiansનો બેટ્સમેન હતો.

હાલમાં Jayant Yadav ટેસ્ટ ટીમમાં શામેલ છે અને તે સાઉથ આફ્રિકાના પ્રવાસે જ છે.

ODI ટીમમાં પસંદ થયેલો વોશિંગ્ટન સુંદર કોરોના પોઝિટિવ આવ્યો છે.

જયંતની પસંદગી સુંદરના સ્થાને કરાઈ છે

સાઉથ આફ્રિકા સામેની વન ડે સિરીઝમાં કેપ્ટનશીપની કમાન કે.એલ. રાહુલને સોંપવામાં આવી છે. 

કે.એલ. રાહુલ રોહિત શર્માના સ્થાને કેપ્ટનશીપ કરશે,

જયંતે એક વનડેમાં એક રન બનાવ્યો છે, એક વિકેટ પણ મેળવી છે.

વર્ષ 2016માં ન્યૂઝીલેન્ડ સામે રમાયેલી વનડેમાં જયંત રમ્યો હતો.