હાર્દિક પંડ્યાના ઘરે ફરી બંધાવાનું છે પારણુ? પત્ની નતાશાની તસવીરો પરથી આ ચર્ચા શરૂ થઈ છે

હર્દિકે ઈન્સ્ટાગ્રામ પર મૂકેલી તસવીરો બાદ ચર્ચાઓનું બજાર શરૂ થયું છે 

 હાર્દિક પંડ્યા હાલમાં એક પુત્રનો પિતા છે. તેના લગ્ન થયા તે પહેલાં પત્ની નતાશા ગર્ભવતી હતી

 નતાશાની તસવીરોમાં બેબી બમ્બ જોવા મળ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જોકે, ક્રિકેટરે આ અંગે કોઈ ગુડ ન્યૂઝ આપ્યા નથી.

Heading 3

 ક્રિસમસની ઉજવણી દરમિયાન લેવામાં આવેલી આ તસવીરો બાદ ચર્ચાનું બજાર ગરમ થયું હતું

આગામી દિવસોમાં આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આવે છે કે નહીં તે જોવું રહ્યુ પરંતુ હાલમાં તો હાર્દિકે આ અંગે કઈ કહ્યું નથી.

આ નતાશા સ્ટોન્કોવિકની અગાઉની તસવીરો છે જેના પરથી બે તસવીર વચ્ચેનું અંતર જોવા મળે છે.

હાર્દિક પંડ્યા પોતાના પુત્રને ખૂબ પ્રેમ કરે છે. તેની તસવીરો અવારનવાર પોસ્ટ કરતો રહે છે.

નતાશા-હાર્દિક અને પુત્રની તસવીરોને તેના ફેન્સ પણ ખૂબ પસંદ કરતા હોય છે.

જોકે, હવે હાર્દિકનો પરિવાર મોટો થવાનો છે કે નહીં તે તો આગામી દિવસોમાં જ જાણવા મળશે

જોકે, હવે હાર્દિકનો પરિવાર મોટો થવાનો છે કે નહીં તે તો આગામી દિવસોમાં જ જાણવા મળશે

વધુ સમાચારો વાંચવા માટે અહીંયા ક્લિક કરો

www.gaming.io

@steven.g.

EXPLORE