બોક્સર જેક પોલે 25માં બર્થડે પર GF સાથે શેર કરી ન્યૂડ તસવીર

બોક્સર અને યૂ-ટ્યૂબર જેક પોલ સતત ચર્ચાઓમાં રહેવાં  કંઇક નવું કરતો રહે છે

Heading 2

સોમવારે જેક પોલનો 25મો જન્મ દિવસ હતો આ સમયે બોક્સરે 

જેક પોલે તેની ગર્લફ્રેન્ડની સાથે આ ફોટોશૂટ કરાવ્યું છે

આ તસવીરને અત્યાર સુધીમાં સાત લાખથી વધુ લાઇક્સ મળી ગઇ છે

એવી વાતો છે કે જેક પોલની ફાઇટ માઇક ટાઇસન સાથે થઇ શકે છે

આ પહેલાં માઇક ટાઇસનની ફાઇટ જેક પોલનાં ભાઇ સાથે થવાની હતી પણ હવે જેક અને ટાઇસનની ફાઇટ થશે

જેક પોલ તેની પાર્ટનર સાથે ખુશખુશાલ નજર આવી રહ્યો છે

જેક પોલ તેની ગર્લફ્રેન્ડ સાથે અવાર નવાર ફોટોશૂટ કરાવે છે