મોહમ્મદ શમીએે ખરીદી 1 કરોડ રૂપિયાની લક્ઝરી સ્પોર્ટ્સ કાર
ભારતીય ક્રિકેટર મોહમ્મદ શમીએ એક શાનદાર જેગ્વાર એફ-ટાઈપ
(Jaguar F-Type) લક્ઝરી સ્પોર્ટ્સ કાર ખરીદી છે.
આ લક્ઝરી કારની એક્સ-શોરૂમ કિંમત 98.13 કરોડ રૂપિયા છે
મોહમ્મદ શમીએ જે જેગ્વાર એફ-ટાઈપ ખરીદી છે, તે 2.0 કૂપે આર-ડાયનેમિક વેરિયન્ટ છે.
આ વેરિયન્ટના નામ મુજબ એફ-ટાઈપ એક કૂપે છે, જે 2.0 લિટર ટર્બો પેટ્રોલ એન્જિનની સાથે આવે છે.
આ વેરિયન્ટના નામ મુજબ એફ-ટાઈપ એક કૂપે છે, જે 2.0 લિટર ટર્બો પેટ્રોલ એન્જિનની સાથે આવે છે.
મોહમ્મદ શમીએ પોતાની શાનદાર એક કરોડ રૂપિયાની કાર માટે પણ એક ખાસ સ્પેશિયલ નંબર ખરીદ્યો છે.
વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો