ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન ઋષભ પંતની કારને મોટો અકસ્માત નડ્યો છે
આ અકસ્માત એટલો ભયાનત છે કે જોઈને તમારા મોઢામાંથી પણ રાડ ફાટી જશે
ઋષભ દિલ્હી નજીક ડકીના નારસન બોર્ડર પરથી હમ્મદપુર ઝાલ નજીકથી પસાર થતો હતો
ત્યારે તેની આ કારનો ધડાકાભેર અકસ્માત થયો હતો
સૌથી પહેલા કાર ડિવાઈડર સાથે ભટકાઈ હતી
સૌથી પહેલા કાર ડિવાઈડર સાથે ભટકાઈ હતી
ત્યારબાદ રેલિંગ તોડીને કાર ઉછળી સામે તરફ થાંભલા સાથે ભટકાઈ
અને પછી હવામાં જ ફંગોળાઈને સામેની તરફ રોડ પર જઈ પડી હતી
અહીં પણ કાર રેલિંગ સામે અથડાઈ અને 100થી150 કિમી જેટલું ઘસડાઈ હતી
આ દુર્ઘટનાના કારણે કારના કુરચેકુરચા ઉડી ગયા હતાં
પોલીસના જણાવ્યા અનુસાર તે એકલો જ કારમાં સવાર હતો
મળતી માહિતી મુજબ, તેને પગમાં ફેક્ચર થયું છે તેમજ પીઠના ભાગે પણ ગંભીર ઈજાઓ થઈ છે
અહેવાલ મળી રહ્યા છે કે પંતની પ્લાસ્ટિક સર્જરી પણ કરવામાં આવી શકે છે
આ અકસ્માત હોલિવૂડના કોઈ ફિલ્મી સીન જેવો ભયાનક છે
વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો