લગ્ન કર્યા વિના જ બાપ બની ગયો સ્ટાર ક્રિકેટર!

સ્ટુઅર્ટ બ્રોડે જૂનમાં તેના 36મા જન્મદિવસના એક દિવસ પહેલા સોશિયલ મીડિયા દ્વારા પિતા બનવાની જાહેરાત કરી હતી

સ્ટુઅર્ટ બ્રોડે આ વર્ષે 23 જૂન 2022ના રોજ ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ સુંદર ફોટો શેર કર્યો હતો

તસવીરમાં બ્રોડની મંગેતર મોલી કિંગ બેબી બમ્પ સાથે ઉભી જોવા મળી હતી

સ્ટુઅર્ટ બ્રોડ વિશ્વના શ્રેષ્ઠ ઝડપી બોલરોમાંના એક અને RJ મોલી કિંગે 2021ની શરૂઆતમાં સગાઈ કરી હતી

 બંને ગત વર્ષે લગ્ન કરવા માંગતા હતા, પરંતુ કેટલાક કારણોસર તે મુલતવી રાખવું પડ્યું

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સ્ટુઅર્ટ બ્રોડ અને મોલી કિંગ 2012થી ડેટ કરી રહ્યાં છે

બંનેએ લગ્ન કરતા પહેલા જ બાળકનું પ્લાનિંગ કરી લીધું

બ્રોડના નામે 121 ઇન્ટરનેશનલ મેચોમાં 178 વિકેટ છે

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો