વિરાટ કોહલીની વધુ એક સિદ્ધી

કોહલી ટ્વિટર પર 50 મિલિયન ફોલોઅર્સ ધરાવનાર વિશ્વનો પ્રથમ ક્રિકેટર બન્યો

ઇન્સ્ટાગ્રામ પર 200 મિલિયનથી વધુ ફોલોઅર્સ ધરાવનાર વિરાટ કોહલી હવે ટ્વિટર પર 50 મિલિયન ફોલોઅર્સ ધરાવનાર વિશ્વનો પ્રથમ ક્રિકેટર બની ગયો છે

વિરાટ કોહલી ભારતમાં ત્રીજો વ્યક્તિ છે જેના ટ્વિટર પર 50 મિલિયન કે તેથી વધુ ફોલોઅર્સ છે

ક્રિકેટરોની વાત કરીએ તો વિરાટ કોહલી પછી સચિન તેંડુલકરના ટ્વિટર પર 37.8 મિલિયન ફોલોઅર્સ છે

ક્રિકેટ બાદ હવે વિરાટ ટ્વિટરનો પણ બાદશાહ બની ગયો છે

સચિન અને વિરાટ સિવાય, વિશ્વના ટોપ 100 માં સૌથી વધુ ફોલો કરવામાં આવેલા લોકોની યાદીમાં અન્ય કોઈ ક્રિકેટર નથી

ટ્વિટર પર વિરાટ કરતાં વધુ ફોલોઅર્સ માત્ર ભારતના વડાપ્રધાન કાર્યાલય એટલે કે પીએમઓ પાસે જ છે

વિરાટ કોહલીએ 13 સપ્ટેમ્બરે ટ્વિટર પર આ સિદ્ધિ હાંસલ કરી છે

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો