અહીં જાણી લો Virat Kohliનો ફિટનેસ મંત્ર
પાકિસ્તાન સામેની મેચમાં કોહલીની વિરાટ ઇનિંગ તો બધાએ જોઇ હશે
33 વર્ષની ઉંમરે પણ તેનો સ્ટેમિના ગજબનો છે
આ ફિટનેસને જાળવી રાખવા તે ખૂબ મહેનત કરે છે
આજે અમે તમારા માટે તેની ફિટનેસ રુટિન લઇને આવ્યા છીએ
વિરાટ કોહલીનું વજન કંટ્રોલમાં છે, તેનું એક કારણ છે કે તે ખૂબ રનિંગ કરે છે
તે સિટ-અપ્સ મારે છે જેના કારણે તે આટલો ફિટ છે
શરીરને મજબૂત બનાવવા અને સ્ટેમિના વધારવા માટે વેઈટ લિફ્ટિંગ ફાયદાકારક છે
બોડીના સારા શેપ માટે પુશઅપ્સ જરૂરી છે. એક હાથે પુશઅપ્સ કરવાથી શરીર ફિટ રહે છે
સ્વિમિંગ શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. તે ચરબી પણ ઘટાડે છે અને સ્નાયુઓને મજબૂત બનાવે છે
વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો