કેએલ રાહુલે લગ્ન માટે BCCI પાસે માંગી રજા! આ દિવસે થશે લગ્ન
આથિયા શેટ્ટી અને કેએલ રાહુલ લાંબા સમયથી રિલેશનશિપમાં છે
છેલ્લા ઘણા દિવસોથી બંનેના લગ્નની ચર્ચા પણ ચાલી રહી છે
એવું કહેવામાં આવી રહ્યું હતું કે લગ્નને લઈને રાહુલ અને આથિયાના માતા-પિતા પણ મળ્યા છે
હવે એવા અહેવાલ છે કે રાહુલ આવતા મહિનાના પહેલા સપ્તાહમાં અથિયા સાથે લગ્ન કરશે
આ માટે તેણે BCCIમાંથી રજા પણ લીધી છે અને તેની રજા પણ મંજૂર કરવામાં આવી છે
આથિયા શેટ્ટી બોલિવૂડના દિગ્ગજ અભિનેતા સુનીલ શેટ્ટીની પુત્રી છે અને તે પોતે પણ અભિનેત્રી છે
કેએલ રાહુલ ભારતીય ક્રિકેટ ટીમનો વાઇસ કેપ્ટન છે
રાહુલે બાંગ્લાદેશ ટેસ્ટ શ્રેણી બાદ BCCI પાસે બ્રેક માંગ્યો છે
રિપોર્ટ અનુસાર, રાહુલ જાન્યુઆરી 2023ના પહેલા સપ્તાહમાં અથિયા સાથે લગ્ન કરશે
વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો