કરોડોમાં રમતા આ ક્રિકેટર્સ કેટલું ભણ્યા છે?

રોહિત શર્માએ 12મા ધોરણ સુધી અભ્યાસ કર્યો છે

મિસ્ટર એંગ્રી યંગ મેન એટલે કે પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી પણ માત્ર 12મું પાસ છે

એમએસ ધોનીએ વર્ષ 2011માં વર્લ્ડ કપ જીત્યા બાદ બી.કોમ. પુરુ કર્યું

રાહુલે શ્રી ભગવાન મહાવીર જૈન મહાવિદ્યાલયમાંથી B.Com પૂર્ણ કર્યું

હાર્દિક પંડ્યા નવમા ધોરણમાં નાપાસ છે. તેણે ક્રિકેટમાં કારકિર્દી બનાવવા માટે પોતાનો અભ્યાસ દાવ પર લગાવ્યો હતો

અમદાવાદની નિર્માણ હાઈસ્કૂલમાંથી 12મા સુધી અભ્યાસ કર્યા બાદ બુમરાહે પુસ્તકોને પણ શુભેચ્છા પાઠવી હતી

રિષભ પંતે દિલ્હી યુનિવર્સિટીની શ્રી વેંકટેશ્વર કોલેજમાંથી B.Com કર્યું છે

ત્રણ દાયકાથી વધુ સમય સુધી મેદાન પર પોતાની બેટિંગ કરનાર સચિને પણ માત્ર 12મા ધોરણ સુધી જ અભ્યાસ કર્યો છે

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો