અનોખી છે SuryaKumar Yadavની લવ સ્ટોરી

સૂર્યકુમાર યાદવે વર્ષ 2016 માં દેવીશા શેટ્ટી સાથે લગ્ન કર્યા

દેવીશા શેટ્ટીનો જન્મ 1993માં મુંબઈમાં થયો હતો

બંનેની મુલાકાત કોલેજના અભ્યાસ દરમિયાન થઇ હતી

દેવીશાને જોઇને જ સુર્યાને તે ખૂબ પસંદ આવી ગઇ હતી

લગ્ન પહેલા બંનેએ એકબીજાને 5 વર્ષ સુધી ડેટ કર્યુ

દેવીશા હંમેશા સુર્યાને મેચ દરમિયાન ચિયર કરતી જોવા મળે છે

આ કપલ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે

બંને એકબીજા માટેનો પોતાનો પ્રેમ ખુલ્લે આમ વ્યક્ત કરે છે

વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો