હાર્દિક પંડ્યાએ થોડા જ વર્ષોમાં કમાય લીધા આટલા રૂપિયા

હાર્દિક પંડ્યા હાલમાં પત્ની સાથે કરેલા બીજા લગ્નને લઇને ચર્ચામાં છે

હાર્દિકે કમાણીની પીચ પર પણ ઘણા ચોગ્ગા, છગ્ગા માર્યા છે

સ્પોર્ટ્સકીડા વેબસાઇટ અનુસાર, સ્ટાર ક્રિકેટર હાર્દિક પંડ્યા નેટ વર્થની કુલ નેટવર્થ લગભગ $11 મિલિયન (રૂ. 91 કરોડથી વધુ) છે

ક્રિકેટ મેચો સિવાય તે બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ અને સોશિયલ મીડિયા દ્વારા પણ ઘણી કમાણી કરે છે

ક્રિકેટ તેની કમાણીનો સૌથી મહત્વપૂર્ણ સ્ત્રોત છે

તે IPL અને BCCI દ્વારા આપવામાં આવતી ફીમાંથી ઘણી કમાણી કરે છે

તેની અંદાજિત માસિક કમાણી લગભગ 1.2 કરોડ રૂપિયા છે

હાર્દિક પંડ્યાને દરેક વન-ડે મેચ માટે 20 લાખ રૂપિયા, ટેસ્ટ માટે 30 અને ટી20 મેચ માટે 15 લાખ રૂપિયા મળે છે

વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો