પીળા અનારકલી સૂટમાં મહિલા ક્રિકેટરનો સુંદર અંદાજ

ક્રિકેટર હરલીન દેઓલ હાલમાં સોશિયલ મીડિયા પર છવાયેલી છે

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની જોરદાર બેટ્સમેન હરલીન દેઓલ પોતાના ટ્રેડિશનલ લુકથી ચાહકોનું દિલ જીતી રહી છે

હરલીને તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી છે

આ તસવીરોમાં હરલીને પીળા સૂટ અને પીળા ચશ્મા પહેર્યા છે

પીળા અનારકલી સૂટમાં હરલીન દેઓલ ખૂબ જ સુંદર અને આકર્ષક લાગી રહી છે

આ તસવીરોમાં હરલીન અલગ-અલગ પોઝ આપતી જોવા મળી રહી છે

હરલીને કેપ્શનમાં એમ પણ લખ્યું છે કે, તે પસંદ કરી શકતી ન હતી કે કયો ફોટો શેર કરવો, તેથી તમામ તસવીરો શેર કરી

હરલીન દેઓલની નેશનલ ટીમ સુધી પહોંચવાની સફર ઘણી પ્રેરણાદાયી છે

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો