બુમરાહ આઉટ, સિરાઝ ઈન!

ભારતીય ક્રિકેટ ટીમને આઈસીઆઈસી ટી20 વિશ્વ કપ પહેલા જ જોરદરા ઝટકો લાગ્યો છે

ટીમનો અનુભવી ઝડપી બોલર જસપ્રીત બુમરાહ ઈજાના કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે

તેણે દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ T20 મેચ પહેલા પ્રેક્ટિસ દરમિયાન પીઠમાં દુખાવાની ફરિયાદ કરી હતી

હવે ફાસ્ટ બોલર સિરાઝ અહેમદનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે

બુધવારે બુમરાહ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ત્રણ મેચની શ્રેણીની પ્રથમ મેચ રમી શક્યો નહોતો

બીસીસીઆઈના સૂત્રોના જણાવ્યા અનુસાર હવે બુમરાહ ઓસ્ટ્રેલિયામાં યોજાનાર ટી20 વર્લ્ડ કપમાંથી બહાર થઇ શકે છે

સાઉથ આફ્રિકા સામેની શ્રેણીમાં બુમરાહના ટીમમાંથી બહાર થવાનાં કારણે હવે મોહમ્મદ સિરાઝને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે

બીસીસીઆઈ દ્વારા સત્તાવાર રીતે આજે આ સમાચારની જાહેરાત કરવામાં આવી હતી

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો