Deepti Sharmaનું 'રન આઉટ' કરવું યોગ્ય હતું કે ખોટું?

MCCએ રવિવારે દીપ્તિ શર્માના બોલિંગના અંતે ઈંગ્લેન્ડની શાર્લોટ ડીનને રન આઉટ કરવા પર મંજૂરીની મહોર લગાવી હતી

ઈંગ્લેન્ડની છેલ્લી બેટ્સમેન ચાર્લોટ ડીન (47) બોલિંગ છેડે ક્રિઝને ઓવરટેક કરવા માટે વિવાદાસ્પદ રીતે રનઆઉટ થઈ ગઈ હતી

આ વિકેટથી ભારતને જીત મેળવવામાં મદદ મળી હતી

બોલિંગ છેડે ડીન ક્રિઝની બહાર આવી અને દીપ્તિએ તેને રનઆઉટ કર્યુ

દીપ્તિનો રન આઉટ સંપૂર્ણપણે કાયદેસર હતો, પરંતુ તેમ છતાં ઇંગ્લેન્ડના કેટલાક ખેલાડીઓએ નારાજગી વ્યક્ત કરી હતી

પરંતુ એમસીસીએ રવિવારે કહ્યું હતું કે તેમાં કંઈ ખોટું નથી

એમસીસીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "ગઈકાલે ખરેખર રોમાંચક મેચનો અસામાન્ય અંત હતો

જેમાં અધિકારીઓએ યોગ્ય ભૂમિકા ભજવી હતી અને આને બીજું કઇં પણ માનવાની જરૂર નથી

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Created by - Bhavyata Gadkari