સચિન તેંડુલકરના 5 મોટા રેકોર્ડ જેને કોહલીએ તોડ્યા

ભારતનો વિરાટ બેટ્સમેન કોહલી આજે તેનો 34 મો જન્મ દિવસ મનાવી રહ્યો છે

તેણે પોતાની અદ્ભૂત રમતથી દુનિયાભરમાં લોકપ્રિયતા મેળવી છે

દુનિયાભરના લોકો તેની પાછળ દિવાના છે અને અનું કારણ છે તે રમત

આ વાતનો અંદાજ એના પરથી લગાવી શકાય કે તેણે મહાન ક્રિકેટર સચિન તેંડુલકરના 5 રેકોર્ડ તોડ્યા છે

1. સૌથી ઝડપી 24,000 આંતરરાષ્ટ્રીય રન બનાવનાર બેટ્સમેન

2. સૌથી ઝડપી 12,000 વનડે રન બનાવનાર ખેલાડી

3. વ્હાઇટ-બોલ ટૂર્નામેન્ટમાં સૌથી વધુ 50-પ્લસ સ્કોર

4. ઘરથી દૂર અન્ય દેશમાં કોઇ ભારતીય દ્વારા સૌથી વધુ આંતરરાષ્ટ્રીય રન

5. વનડે મેચમાં દેશની બહાર એક ભારતીય બેટ્સમેન દ્વારા સૌથી વધુ રન

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો