તુર્કીમાં ભૂકંપથી તબાહી, Video થયા વાયરલ

તુર્કીમાં 7.8 તીવ્રતાનો ભયંકર ભૂકંપ આવ્યા બાદ મોટી તબાહીની આશંકા જતાઈ રહી છે

@theinformantofc

તુર્કીમાં આ ભૂકંપ ગાજિયાટેપની નજીક આવ્યો છે

@theinformantofc

આ શક્તિશાળી ભૂકંપના કારણે મોટી તબાહી હોવાના સમાચાર આવી રહ્યા છે

@theinformantofc

તુર્કીની સાથે જ સીરિયામાં પણ આ ભૂકંપથી તબાહી થઈ છે

હાલમાં અહીં રેસ્ક્યૂ ઓપરેશન પૂરજોશમાં ચાલી રહ્યુ છે

ઘણી ઈમારતો જમીનદોસ્ત થઈ છે. તેની અંદર અસંખ્ય લોકો ફસાયા હોવાનું કહેવાય છે

આ ઉપરાંત ઈઝરાયલ, ફિલિસ્તાન, સાઈપ્રસ, લેબનાન, ઈરાકમાં પણ ભૂકંપના ઝટકા અનુભવાયા છે

સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયો પ્રમાણે મોટી મોટી ઈમારતો પણ જમીનદોસ્ત થઈ છે

વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો