50 હજાર વર્ષમાં એકવાર બને છે આવી ઘટના, ભવિષ્યમાં કદાચ ન પણ બને!

2022માં કેલિફોર્નિયામાં પાલોમર પર્વત પર ઝ્વિકી ટ્રાન્ઝિયન્ટ ફેસિલિટી ટેલિસ્કોપ દ્વારા પહેલીવાર લીલો ધૂમકેતુ દેખાયો હતો

ઑસ્ટ્રિયન એસ્ટ્રોફોટોગ્રાફર માઈકલ જેગરે 17 જાન્યુઆરી, 2022માં આ ધૂમકેતુનો પહેલો ફોટો પાડ્યો હતો

એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે, ધૂમકેતુ ZTF અંદાજે 1 કિલોમીટરનો વ્યાસ ધરાવે છે

લીલો ધૂમકેતુ ‘C/2022 E3’ નામથી પણ ઓળખાય છે

આ ધૂમકેતુ 2જી ફેબ્રુઆરી, 2023 (ગુરુવાર)ના દિવસે પૃથ્વીની સૌથી નજીક હશે

પૃથ્વીના ઉત્તરીય ગોળાર્ધમાંથી 2જી ફેબ્રુઆરીએ તે નરી આંખે જોઈ શકાશે

લીલો ધૂમકેતુ પૃથ્વીથી 26.4 મિલિયન માઇલ જેટલો દૂર હશે ત્યારે નરી આંખે જોઈ શકાશે

(Source: Getty Images)

લીલો ધૂમકેતુ 42,490,414 કિલોમીટરની કુલ ભ્રમણકક્ષા ધરાવે છે

લીલા ધૂમકેતુની પૂંછડીની લંબાઈ હજારો કિલોમીટર લાંબી હશે

ઘાટ્ટા લીલા રંગની પૂંછળી ધરાવતો આ ‘લીલો ધૂમકેતુ’ 2023નો સૌથી ચમકતો ધૂમકેતુ છે

વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો