ઓરિસ્સામાં 13થી 29 જાન્યુઆરી દરમિયાન રાઉરકેલા અને ભુવનેશ્વરમાં આયોજન કરવામાં આવ્યું છે. તેમાં 16 દેશ ભાગ લેશે.
મધ્યપ્રદેશના ખજૂરાહોમાં 23થી 25 ફેબ્રુઆરી દરમિયાન G-20ની બેઠક યોજાશે.
ફેબ્રુઆરીમાં ત્રિપુરા, નાગાલેન્ડ અને મેઘાલયમાં વિધાનસભાની ચૂંટણીનું આયોજન કરવામાં આવે તેવી શક્યતા છે.
મેઘાલય
નાગાલેન્ડ
ત્રિપુરા
સાઉથ આફ્રિકામાં 10થી 26 ફેબ્રુઆરી સુધી મહિલા T20 વર્લ્ડ કપ રમવામાં આવશે.
મહિલા T20 વર્લ્ડ કપ 2023
નવી દિલ્હીના પ્રગતિ ગ્રાઉન્ડમાં ત્રણ વર્ષ બાદ 25 ફેબ્રુઆરીથી 5 માર્ચ સુધી વિશ્વ પુસ્તક મેળો યોજાશે.
પહેલીવાર મહિલા ક્રિકેટર્સ આઇપીએલમાં રમશે. ટોટલ પાંચ ટીમ 20 લીગ મેચનું આયોજન કરવામાં આવ્યું છે.
2023ની ઇન્ડિયન પ્રિમિયર લીગ એટલે કે IPL માર્ચમાં યોજાય તેવી શક્યતા છે.
મહારાણી એલિઝાબેથ દ્વિતીયના મોત બાદ તેમના પુત્ર કિંગ ચાર્લ્સ 3નો 6મે 2023ના દિવસે રાજ્યાભિષેક કરવામાં આવશે.
મે 2023માં કર્ણાટકની 225 સીટ પર વિધાનસભા ચૂંટણીનું આયોજન કરવામાં આવશે.
કર્ણાટક
જૂન 2023માં ભારત ચંદ્રયાન 3ને ચંદ્ર પર લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે.
20મી જુલાઇથી ફિફા મહિલા વિશ્વકપની શરૂઆત કરવામાં આવશે. તેમાં કુલ 32 ટીમ ભાગ લેશે.
ઓક્ટોબર-નવેમ્બરમાં ICC ક્રિકેટ વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવ્યું છે. જે ભારતમાં રમવામાં આવશે.
નવેમ્બર 2023માં મિઝોરમ, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણીનું આયોજન કરવામાં આવશે.
મધ્ય પ્રદેશ
છત્તીસગઢ
મિઝોરમ
વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો