2022 માં સુપ્રીમ કોર્ટના મહત્વના નિર્ણયો, જેણે બદલી નાખ્યુ મહિલાઓનું ભવિષ્ય

વર્ષ પૂરું થાય તે પહેલાં, ચાલો એવા ઐતિહાસિક નિર્ણયો પર એક નજર કરીએ, 

જેણે આપણને આશા આપી કે મહિલાઓના અધિકારોની અવગણના હવે નહીં થાય

1. મહિલાઓને ગર્ભપાતનો અધિકાર મળ્યો

2. આદિવાસી પરિવારની મહિલાઓને મિલકતમાં સમાનતાનો અધિકાર મળ્યો

3. મહિલાઓને હિજાબ પહેરવાનો અધિકાર

4. દહેજ મૃત્યુ પર કડક કેસ

5. 2 ફિંગર ટેસ્ટ પર પ્રતિબંધ લગાવાયો

6. સેનામાં મહિલાઓને પુરૂષો સાથે સમાન અધિકાર છે

વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો