IASની પત્ની પરથી નહીં હટે નજર !
IAS અધિકારી અતહર આમિર ખાન અને ડૉ. મહરીન કાઝી લોકોનું ફેવરેટ કપલ છે
IASની પત્ની મહરીન કાઝી મેડિકલ ડૉક્ટર છે અને જમ્મુ-કાશ્મીરની રહેવાસી છે
તેણીના ઈન્સ્ટાગ્રામ પર 3.8 લાખથી વધારે ફોલોવર્સ પણ છે
ડૉ. મહરીન કાઝી સુંદરતામાં ભલભલી એક્ટ્રેસને પણ પાછળ છોડી રહી છે
અતહર અવાર-નવાર પોતાની પત્ની સાથેના સુંદર ફોટો સોશિયલ મીડિયા પર શેર કરે છે
IAS અતહર જ્યારે પણ પોતાની પત્ની સાથે ફોટો શેર કરે છે તેને લાખો લાઈક્સ મળે છે
અતહર ખાન 2015માં બીજો સૌથી વધારે રેન્ક લઈને IAS અધિકારી બન્યા હતાં
તેણે 2015માં ટીના ડાબી સાથે લગ્ન કર્યા હતાં, પરંતુ 2020માં તેમના તલાક થઈ ગયાં
વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો