ભૂરી વહુએ ખેતરમાં વાવી ડુંગળી, વીડિયો વાયરલ
જર્મની વહુનો સોશિયલ મીડિયા પર ભારતના ખેતરમાં ડુંગળી વાવતો વીડિયો વાયરલ થઇ રહ્યો છે
વીડિયોમાં જર્મન વહુ બોલી- મજા આવી રહી છે, ખૂબ જ સારુ લાગી રહ્યું છે
ઇન્ડિયન યુવકે જર્મનીની જૂલી શર્મા સાથે લગ્ન કર્યા છે
પાછલા એક મહિનાથી તે પોતાના પતિના ગામમાં રહે છે
આજકાલ જૂલી સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચામાં રહે છે
જૂલીના ફોટા અને વીડિયો ફેન્સને ખૂબ જ પસંદ આવે છે
જુલી આ દિવસોમાં ભારતમાં મોજ મસ્તી કરી રહી છે
જૂલીની ઈન્સ્ટાગ્રામ પર ઘણી મોટી ફેન ફોલોઈંગ છે
લગભગ 2.3 મિલિયન લોકો જૂલીને ફોલો કરે છે
જૂલીના યુટ્યુબ પર પણ 4.3 લાખ સબસ્ક્રાઈબર્સ છે
વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો