આ દેશો ઓફર લેટર વગર આપી રહ્યા છે વિઝા 

જો તમે વિદેશમાં સ્થાયી થવા માંગતા હોવ તો આ વેબ સ્ટોરી તમારા માટે કામની છે

ઘણા દેશો JOB SEEKERS માટે વિઝા આપી રહ્યા છે અને એ પણ ઓફર લેટર વગર

આ દેશોમાં પહેલું નામ છે જર્મનીનું. આ દેશ તમને 6 મહિના સુધીના Job Seeker Visa આપે છે

ઑસ્ટ્રિયા "ખૂબ જ ઉચ્ચ લાયકાત ધરાવતા વર્કર્સને" જોબ સીકર વિઝા આપે છે

Sweden તમને 3થી 9 મહિના સુધીના જોબ સીકર્સ વિઝા આપે છે

દુબઇ તમને ત્યાં જઇને કામ શોધવા માટે 120 દિવસ સુધીના વિઝા આપે છે

Portugal તમને 120 દિવસ સુધીના વિઝા આપે છે. તેેને 60 દિવસ સુધી રિન્યૂ પણ કરાવી શકાય છે

આ તમામ દેશમાં તમે જોબ શોધવા માટે સરળતાથી જઇ શકો છો. વધુ માહિતી માટે જે તે દેશની વેબસાઇટ ચેક કરી શકો છો

વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો