બીકાનેરના પૂર્વ રાજપરિવારમાં 11 માર્ચે પૂર્વ રાજમાતા અને આ પરિવારની સૌથી વૃદ્ધ સભ્યનું નિધન થયું હતું
રાજમાતા સુશીલા કંવરે પોતાના નિવાસ લાલગઢમાં અંતિમ શ્વાસ લીધા હતા
સુશીલા કુમારીનો જન્મ 25 જુલાઈ 1929ના રોજ ડૂંગરપુરમાં થયો હતો
તેમના લગ્ન બીકાનેર રાજપરિવારના મહારાજા ડૉ. કરણી સિંહ સાથે 25 ફેબ્રુઆરી 1944માં થયા હતા
રાજમાતા સુશીલા કુમારીએ મહારાજા ડૉ. કરણીસિંહ સાથે ઘણી વિદેશ યાત્રાઓ પણ કરી હતી
રાજમાતા સુશીલા કુમારી પોતે ડૂંગરપુર રાજ પરિવારની રાજકુમારી હતા
રાજમાતા સુશીલા કુમારીને હિંદી, ગુજરાતી, મારવાડી જેવી ઘણી ભાષાઓનું જ્ઞાન હતું
જુનાગઢ કિલ્લામાં મોટી સંખ્યામાં લોકો રાજમાતાના દર્શન કરી ભીની આંખે વિદાય આપી હતી
વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો