કેપ્ટન શિવા ચૌહાણ બની સિયાચીનની પહેલી મહિલા ઓફિસર

સિયાચીનમાં પહેલી વાર કોઇ મહિલા ઓફિસરની તૈનાતી થઇ છે

કેપ્ટન શિવા ચૌહાણ મૂળ રાજસ્થાનના છે અને બંગાળ સેપર ઓફિસર છે

 તેમણે ઉદયપુરથી અભ્યાસ કર્યો અને સિવિલ એન્જિનિયરિંગમાં સ્નાતક થયા

11 વર્ષની ઉંમરે તેમણે પોતાના પિતાને ગુમાવ્યા હતા

તેમને 2021 માં ભારતીય સેનાની એન્જિનિયર રેજિમેન્ટમાં સ્થાન મળ્યુ

તેમને 2 જાન્યુઆરી 2023 ના રોજ સિયાચીન ગ્લેશિયર ખાતે પોસ્ટિંગ આપવામાં આવી

તેમણે આખા દેશને ગર્વ થાય તેવુ કામ કરી બતાવ્યુ છે

તેણે સાબિત કરી બતાવ્યુ કે મહિલાઓ કોઇ પણ ક્ષેત્રે પુરુષોથી પાછળ નથી

વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો

Created by - Bhavyata Gadkari