Your Page!
અંબાણી પરિવાર તેમનું સ્વાગત કરવા એરપોર્ટ પહોંચ્યો હતો
તેઓએ 19 નવેમ્બર 2022 ના રોજ લોસ એન્જલસમાં ટ્વીન્સ બાળકોને જન્મ આપ્યો હતો. તેમાં એક છોકરો અને એક છોકરી છે.
તેમના જોડિયા બાળકો કતાર એરવેઝની સ્પેશિયલ ફ્લાઈટમાં મુંબઈ પહોંચ્યા હતા
ઈશાને મુંબઈ લાવવા માટે નિષ્ણાત ડોક્ટરોની ટીમ લોસ એન્જલસ ગઈ હતી
ઈશા અંબાણી અને તેમના નાના બાળકોના સ્વાગત માટે અંબાણી પરિવારના ઘરમાં કેટલાક ફેરફારો પણ કરવામાં આવ્યા છે.
આ પ્રસંગે અંબાણી પરિવાર અને નજીકના સંબંધીઓ પણ રિસેપ્શનમાં હાજર રહ્યા હતા