છત્તીસગઢના મહાસમુંદ જિલ્લામાં આવેલા ‘બારતિયાભાંઠા’ ગામની અનેક લોકવાયકાઓ પ્રચલિત

ગામમાં ઠેર-ઠેર માણસોના આકારના પથ્થરો, તેનો રસપ્રદ અને રહસ્યમય ઇતિહાસ

એક વાર્તા પ્રમાણે, એક સમયે રાતે જાન ઋષિઓના આશ્રમ પાસે રોકાઈ હતી

ત્યારે ઋષિએ ભોજન માગતા અપમાનિત કર્યા અને શ્રાપ આપતા જાનૈયાઓ પથ્થર બની ગયાં

બીજી વાર્તા પ્રમાણે, ઠાકોરોની શોભાયાત્રા અહીં રોકાઈ હતી

એક વાર્તા પ્રમાણે, એક સમયે રાતે જાન ઋષિઓના આશ્રમ પાસે રોકાઈ હતી

ત્યારે ભૂલના પરિણામે દેવયોગ દ્વારા લોકો અને વસ્તુઓ પથ્થરની મૂર્તિઓ બન્યાં

સવાર-સાંજ પથ્થરમાંથી રહસ્યમય સુગંધ આવતી હોવાની લોકવાયકા

દરરોજ સાંજે પથ્થરોમાંથી વિલાપના વિચિત્ર અવાજ આવતા હોવાની માન્યતા

ગામલોકોને ઠાકુરદેવ પર અપાર શ્રદ્ધા, આજે પણ પૂજાય છે

પુરાતત્વીય દૃષ્ટિએ અમૂલ્ય વારસો પણ જતનને અભાવે નાશ થવાને આરે