આ મહિલાએ કઢાવી નાખ્યા પોતાના બ્રેસ્ટ, જાણો કારણ

 અમેરિકાના ફ્લોરિડામાં એક મહિલાને કેન્સર ન હોવા છતાં 28 વર્ષની ઉંમરે તેણે બંને સ્તન કઢાવી નાખ્યા

સ્ટેફની જર્મિનો નામની આ મહિલા 15 વર્ષની ઉંમરથી જ જાણતી હતી કે તેને સ્તન કેન્સરનું જોખમ છે

જ્યારે તે 27 વર્ષની હતી ત્યારે તેનામાં BRCA1 જીન મ્યુટેશનની ઓળખ થઈ હતી

RCA1 જીનમાં પરિવર્તન થવાથી સ્તન કેન્સરનું જોખમ રહેલું છે

બધી સ્ત્રીઓમાં BRCA1 અને BRCA2 જનીનો હોય છે, પરંતુ જે સ્ત્રીઓમાં આ જનીનોમાં ફેરફાર થાય છે તેમને સ્તન કેન્સરનું જોખમ ઉભું થાય છે

તેથી આ મહિલાએ તાજેતરમાં જ કેંસરના જોખમ પહેલા જ તેના બંને સ્તન કાઢી નાખ્યા હતા

સ્ટેફનીએ કહ્યું, “મને પહેલેથી જ ખબર હતી કે મારા પરિવારમાં બ્રેસ્ટ કેન્સરનો ઈતિહાસ હતો કારણ કે મારી નાનીને બે વાર થયુ

જ્યારે હું 15 વર્ષની હતી, ત્યારે મારી માતાએ મને કહ્યું કે તે BRCA1 જીન પોઝિટિવ છે

મને ખબર હતી કે મને સ્તન અને અંડાશયનું કેન્સર થવાના 87 ટકા ચાન્સ છે

વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો