Heading 1

ઝઘડિયા તાલુકમાં ગંગાબેન પટેલ છેલ્લા ઘણા વર્ષોથી ખેતી કરી રહ્યા છે

આ ખેડૂત મહિલા છેલ્લા ઘણા વર્ષોથી ખેતી કરી પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે

ગંગાબહેન ઓછા બિયારણે વઘુ ઉત્પાદન મેળવનારી પાલકની ખેતી કરે છે

ગંગાબહેન દાન પુણ્યમાં ખૂબ જ માને છે અને તેઓ ખેતરને અડીને આવતા અન્નકૂટમાં દાન કરે છે

તેઓ આ નર્મદા પરિક્રમા વાસીઓને અન્નકૂટ થકી પ્રસાદી મળી શકે તે માટે તેઓ લીલીભાજીની વાવણી કરે છે

મહિલા ખેડૂત 500 ગ્રામના પેકેટમાં પાલક લાવે છે, જેઓ ખેતરમાં એક ક્યારામાં વાવણી કરે છે

આ ક્યારામાં એક મહિનામાં તૈયાર થતા પાલકને તેઓ ત્રણથી ચાર વાર કાપણી કરી મંદિરમાં આપતા હોય છે

મહિલા ખેડૂત જણાવે છે કે, પાલક એક મહિનામાં જ તૈયાર થઈ જતો હોવાથી તેનો ઉત્પાદન પણ એટલી જ માત્રામાં મળતું હોય છે

પાલક રોકડીયો પાક હોવાથી માર્કેટમાં તેનો સારો ભાવ મળે છે

વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો