ધુમ્મસભર્યા વાતાવરણમાં ખેડૂતો ખાસ રાખે આ ધ્યાન, નહીંતર...

શિયાળાની ઋતુમાં ખેડૂતો રવિ પાકની વાવણી કરે છે

ત્યારે, બનાસકાંઠામાં વાતાવરણમાં પલટો આવતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે

કારણકે, આ ખેડૂતો મોટા પાયે બટાટા અને રાયડાની ખેતી કરે છે

જેમાં ધુમ્મસભર્યા વાતાવરણથી ખેડૂતોને મોટુ નુકસાન થઈ શકે છે

ડીસા કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિક ડૉક્ટર યોગેશ પવારે આ અંગે અમુક કાળજી જણાવી છે

તેમના જણાવ્યા અનુસાર ખેડૂતોએ બટાટા, જીરુ અને રાયડામાં પિયત ટાળવું જોઈએ

બટાકામાં સુકારા નામનો રોગ આવવાની શક્યતા રહેતી હોય છે

આવા સમયે સાયમોગજીલ, મેકોજેટ પાવડરનો ઝટકાવ કરવો 

બટાટામાં ઈયળ જોવા મળે તો હિમોમેટ્રિક વિલોજી તેમજ ક્લોરો પાયરી ફોર્સ પ્લસ સાઈપર થી ખાસ છટકાવ કરવો

 જીરાના પાકમાં આવા સમયે ચરમી નામના પ્રશ્નો આવવાની સંભાવના રહેલી હોય છે

ચર્મી નામના પ્રશ્નોને નિયંત્રણ લાવવા કારબેંડીસ એન્ડ મેન્કોડીસ કોમીનેશન વાળી દવાનો છટકાવ કરવો

જો મોલા જીવાત ના પ્રશ્નો હોય તો રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાનો છંટકાવ કરવો 

શાકભાજી પાકોમાં ફૂગનાશક દવાનો છંટકાવ કરી લેવું જોઈએ, જેથી પાકમાં આવતા રોગ જીવાતના પ્રશ્નોને અટકાવી શકાય

વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો