ભાવસાર બ્રધર્સ ચોથી પેઢીથી આયુર્વેદિક ઔષધીય પાન જ બનાવે છે

કલકત્તાથી મોંઘા ભાવના ખારપાન એટલે કે તાંબુલ, બિહારના ગયાથી મઘઈ પાન મંગાવે છે 

પાનમાં 17 પ્રકારના આયુર્વેદિક ઔષધીય દ્રવ્યનો ઉપયોગ

આ પાનમાં સોના ચાંદીના વરખ પણ લગાવી આપવામાં આવે છે.

લીલું પાન બનાવતા પાંચ મિનિટ અને ડ્રાય પાનમાં એક દિવસનો સમય લાગે છે

આ ડ્રાય પાનને ત્રણથી ચાર મહિના સુધી ખાઈ શકાય છે. 

આ ડ્રાય પાનની માંગ એટલી બધી વધારે છે કે, તેને વિદેશોમાં મોકલવામાં આવે છે. 

આ આયુર્વેદિક ઔષધીય પાન 30 રૂપિયાથી શરૂ કરીને 2800 રૂપિયા સુધીની કિંમતનું મળે છે. 

લોકો ખાસ કરીને શિયાળામાં આ આયુર્વેદિક ઔષધીય પાન ખાવા આવે છે.

આ પાનથી કફ, શરદી, ખાંસી માટે આયુર્વેદિક ઔષધીય પાન ફાયદાકારક છે

વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો