રાજકોટના એક વેપારીએ એક નાનું મિક્સર મશીન બનાવ્યુ છે

જે મિક્સર મશીન તો નાનું છે પણ કામ મોટા મિક્સર જેવું જ આપે છે

આ મશીનને બનાવવામાં 15 થી 20 દિવસ જેવો સમય લાગે છે

રાજકોટના વેપારી મુકેશભાઈ આસોડીયાએ આ મશીન બનાવ્યુ છે

આ નાનું મિક્સર મશીન છે જે સેન્ટિંગમાં કામ આવે છે

સ્લેબ ભરવામાં તેમજ સિમેન્ટ કોંકરેજ માટે કામ આવે છે

આ મશીન મોટા મશીનની જેવું જ કામ કરે છે પણ કદ થોડું નાનું છે

આ મિક્સર મશીનમાં 12 વોટની બેટરી લગાવવામાં આવશે

આ મશીન બનાવવામાં લોખંડનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે એક મિત્રના કહેવા પર બનાવ્યું છે

આ મશીન બનાવવામાં 15 દિવસનો સમય લાગ્યો છે

વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો