અમદાવાદમાં આવેલી હઠીસિંહ આર્ટ ગેલેરીમાં સ્કલ્પચર રજૂ કર્યા હતાં

અહીં વાઈલ્ડ લાઈફ આધારિત બ્રોન્ઝમાંથી બનાવેલા સ્કલ્પચર રખાયા હતાં

આ શો કલાકારની ઊંડી ઇકોલોજીકલ ચિંતાઓ અને માનવ, પ્રાણી, વનસ્પતિ વચ્ચેના આંતરસંબંધો વિશે તેમની માન્યતા વિકસિત થયો છે

આ આર્ટવર્ક નાના શિલ્પોથી લઈને મોટા સ્થાપનો સુધીના છે

જેમાં કેટલાંક મલ્ટીમીડિયા સંશોઘનનો સમાવેશ થાય છે

તેમજ જંગલી બકરી, માઉન્ટેન બકરી, માતા અને બાળક, નાર્સિસિસ્ટ સ્કલ્પચર રજૂ કર્યા છે

કાંસ્ય શિલ્પકામ એટલું સામાન્ય નથી. આ માટે મેટલને 1000˚ સેલ્સિયસ તાપમાને પીગાળીને બનાવવામાં આવે છે

સ્કલ્પચર આર્ટિસ્ટ કે. આર. નરિમને યુનિવર્સિટી ઓફ આર્ટ્સ લંડનમાંથી માસ્ટર ઓફ ફાઈન આર્ટ્સની ડિગ્રી મેળવી છે

તેમના કહેવા અનુસારસ, 'મારા માટે પૃથ્વી અને તેના બાળકો માટેનો પ્રેમ મારી કલાથી અલગ કરવો મુશ્કેલ છે'

તેણી હંમેશા પ્રાણી પ્રેમી છે અને પ્રકૃતિની કદર કરે છે

તેણીને આબોહવા પરિવર્તન, પ્રજાતિઓનું નુકસાન, જમીન અને સમુદ્ર પર પૃથ્વીની કુદરતી સંપત્તિમાં ઘટાડો મનુષ્ય અને પ્રાણીઓને કેવી રીતે અસર કરે તે દર્શાવે છે

તેણી બે અલગ-અલગ શિલ્પો બનાવે છે. પહેલું અમૂર્ત માનવ જેના અંગો એકબીજા સાથે જોડાયેલા છે

બીજુ કુદરત અને પ્રાણી પ્રેરિત શિલ્પો જે  માનવ, પ્રાણી અને વનસ્પતિ જગતનું અન્વેષણ કરે છે

આ આર્ટવર્ક પૃથ્વી પરનું તમામ જીવન કેવી રીતે એકબીજા સાથે ઊંડાણપૂર્વક જોડાયેલું છે

વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો