પિતાએ દીકરીને આપી એવી ભેટ, તમે પણ થઈ જશો ભાવુક!
દીકરીનાં લગ્ન હોય અને માતા ના હોય તો લગ્ન અધુરા લાગે
પિયુષભાઈએ પોતાની દીકરીના લગ્ન અધુરા ના રહે તે માટેનો પ્રયત્ન કર્યો હતો
બે વર્ષ પહેલા તેમની પત્ની દક્ષાબહેનનું નિધન થઈ ગયું હતું
દીકરીને લગ્નમાં માતાની ખોટ ના પડે તેથી તેમણે માતાની પ્રતિમા બનાવી હતી
આ પ્રતિમા તેમણે દીકરીને લગ્નમાં ભેટ સ્વરુપે આપી હતી
માતાને પ્રતિમા સ્વરુપે જોઈ દીકરીની સાથો-સાથ સગા-સંબંધીઓ પણ ખૂબ જ ભાવુક થઈ ગયા હતાં
પિયુષભાઈએ વડોદરાની ફાઇન આર્ટ્સ કોલેજના પ્રાધ્યાપક સંજય રાજાવર અને તેમના વિદ્યાર્થીઓ પાસે આ પ્રતિમા બનાવડાવી હતી
45 દિવસની મહેનત બાદ જાણે અસલ જીવતી વ્યક્તિ હોય તેવી પ્રતિમા તૈયાર થઈ હતી
વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો