તમે ઘણા પ્રકારના ઉપવાસ વિશે સાંભળ્યુ હશે

પણ શું તમને ડિજીટલ ઉપવાસ વિશે ખબર છે?

રાજકોટમાં 100 વિદ્યાર્થીનીઓ 7 દિવસ  માટે ડિજીટલ ઉપવાસ પર ઉતરી છે

જેમાં આ તમામ વિદ્યાર્થીનીઓ મોબાઈલ, લેપટોને અડશે કે જોશે પણ નહીં

રાજકોટમાં SNK કોલેજની NSSની વિદ્યાર્થીનીઓ ડિજીટલ ઉપવાસ પર ઉતરી છે

જ્યાં તેઓ 7 દિવસ સુધી ડિજીટલ ઉપવાસ કરશે અને મોબાઈલ-લેપટોપથી દૂર રહેશે

ઘણી વિદ્યાર્થીઓને પહેલા લાગતુ હતું કે તેણી 7 દિવસ સુધી મોબાઈલ વિના નહીં રહી શકે

પરંતુ NSSના પ્રેસિડેન્ટ યશવંત ગોસ્વામીએ સમજાવતા વિદ્યાર્થીનીઓએ ઉત્સાહભેર આ ઉપવાસ કરવાનું નક્કી કર્યુ

વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો