માંડવી તાલુકાના મોટા ભાડિયા ગામમાં એક જગ્યા પર મહાદેવનું મંદિર અને એક પીરની દરગાહ
આ પરિસરને મિયાં મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે
700 વર્ષ પહેલાં અહીં મહાદેવ સ્વામી નામના સંતને મુસ્લિમ પરિવાર આપ્યો હતો આસરો
તેમની યાદમાં જ અહીં ભઠોર પીરની દરગાહ બનાવવામાં આવી છે
400 વર્ષ પહેલાં ગુંદીયાળી ગામના શેઠ સુંદરજી સોદાગરે મહાદેવનું મંદિર બનાવ્યું હતું
મંદિર અને દરગાહ વચ્ચેની બારી ક્યારેય બંધ કરવામાં આવતી નથી
જો આ બારી બંધ કરવામાં આવે તો તે આપમેળે ખુલી જાય છે.
બન્ને ધર્મના લોકો એક બીજાના ધાર્મિક સ્થળે માથું નમાવે છે
વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો