બે વર્ષ બાદ આ વર્ષે ફરી એકવખત કચ્છના સફેદ રણમાં આંતરાષ્ટ્રીય પતંગોત્સવ ઉજવાશે
19 દેશોના 132 પતંગબાજો આ વર્ષે સફેદ રણમાં યોજાનારા પતંગોત્સવમાં ભાગ લેશે
13 જાન્યુઆરીએ સવારે 8 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2023 યોજાશે
આ દેશ ભાગ લેશે - મોરિશિયસ, મલેશિયા, ઇન્ડોનેશિયા, ઇઝરાયલ, મેક્સિકો, નેપાલ, નેધરલેન્ડ્સ, ફિલિપિન્સ, લેબનન, લિથૂઆનિયા, પોલેન્ડ, મોરોક્કો, સાઉથ આફ્રિકા, સ્લોવેનિયા, બોનાયર, સિંટ ઓસ્ટીટિયસ, પોર્ટુગલ
આ પતંગોત્સવમાં દેશદુનિયાના પતંગબાજો માટે ગુજરાતના પ્રવાસન વિભાગે તમામ સગવડો ઊભી કરી
પતંગોત્સવ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તૃતિ સાથે પતંગબાજોનું સન્માન પણ કરવામાં આવશે
આગામી ફેબ્રુઆરીમાં કચ્છના સફેદ રણમાં G20 સમીટમાં 20 દેશોના પ્રતિનિધિઓ ભાગ લેશે. ત્યારે અહીં G20ના લોગોવાળો પતંગ પણ ઉડાવવામાં આવશે.
પતંગોત્સવને લઈને ટેન્ટ સિટી, આસપાસના અન્ય ખાનગી રિસોર્ટ અને હોમ સ્ટેમાં મોટા પ્રમાણમાં બુકિંગ થયું
વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો