પ્રકૃતિના ખોળાની અનુભૂતિ અપાવશે છે આ આધુનિક સ્કુલ

બાળકોને ભાર વિનાનું ભણતર મળે તેથી શિક્ષણ વિભાગ અનેક પ્રયોગો કરે છે

વાલીયા ગામમાં પણ આ વિષય પર નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે

આદિવાસી વિસ્તારમાં આવેલી આ શાળામાં વિદ્યાર્થીઓને અનુકૂળ વાતાવરણ આપવામાં આવે છે

સરદાર પ્રાથમિક શાળાની અંદર પ્રવેશી તમને પ્રકૃતિના ખોળામાં બેઠા હોય એવી અનુભૂતિ થશે

શાળાના પ્રવેશ દ્વારથી જ વિવિધ વૃક્ષો, વિવિધ ફૂલો અને તેની બાજુમાં આવેલ નવીન લાઇબ્રેરી  છે

શાળામાં કોમ્પ્યુટર લેબ,સ્માર્ટ બોર્ડ, રીડિંગ કોર્નર,સ્ટેજ સહિતની સુવિધા પણ છે

શાળાને બનાવવા માટે પૂર્વ આચાર્ય કમલેશ મહિપાલસિંહ કોસમિયા,  સ્ટાફ, વિદ્યાર્થી અને લોકોએ સહયોગ આપ્યો

ગણિત, વિજ્ઞાન, ઇતિહાસના સહિતના કઠિન વિષયો બાળકો રમતા રમતા શાળા ખાતે અભ્યાસ કરી શકે છે

ઇકો ફ્રેન્ડલી સરદારનગર પ્રાથમિક શાળાને રાજ્ય કક્ષાનો એવોર્ડ પણ મળ્યો છે

ઓછી મહેનતે બાળકો સારું શિક્ષણ મેળવે એ જ શાળાનો મુખ્ય હેતુ છે

વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો