ખાવા-પીવા, મોજ-મસ્તીમાં ભરપૂર રંગીલુ રાજકોટ

શિયાળો હોય, ઉનાળો હોય કે પછી હોય ચોમાસુ, દરેક સિઝનનો મજાથી માણતા રાજકોટીયન

શિયાળાની ઋતુમાં કડકડતી ઠંડી વચ્ચે પણ રાજકોટીયન આઇસ્ક્રીમ ખાવાનું ભુલતા નથી

બાલાજી ડ્રાયફ્રુટ નામની દુકાનમાં બનાવવામાં આવતી રહી છે અનોખી કેન્ડી

રાજકોટમાં નવા જ પ્રકારની કેન્ડીએ ધુમ મચાવી છે, જેનું નામ છે રમ એન્ડ વિસ્કી

આ કેન્ડીમાં રમ અને વિસ્કીનો સ્વાદ આવી હોય તેવું ગ્રાહકો કહી રહ્યા છે.


આઇસ્ક્રીમ રસીયાઓ માટે આ કેન્ડીનો ટેસ્ટ નવો હોવાથી લાંબી કતારો લાગે છે


અહિંયા 11 ફ્લેવરની કેન્ડી મળી રહી છે, જે આઇસ્ક્રીમ પ્રેમીઓને આકર્ષી રહી છે.


અહિંયા માવા મલાઈ, સિતાફળ, ગુલકંદ, ગ્વાલા, રમ એન્ડ વિસ્કી, ડ્રાયફ્રુટ, શિખંડ, ક્રીમ કેરેમલ, ચોકો સહિત અનેક કેન્ડી મળે છે

વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો