જો તમારે અમિતાભ પાસે કપડાં સિવડાવવા હોય તો પહોંચી જાઓ ભાવનગર

ભાવનગરનાં પિનાકીન ગોહિલ જુનિયર અમિતાભ બચ્ચન તરીકે ઓળખાય છે

ભાવનગરનાં અમિતાભ બચ્ચન દરજી સમાજમાંથી આવે છે અને લેડીસ ટેલર ચલાવે છે

જુનિયર અમિતાભ બચ્ચન છેલ્લા 14 વર્ષથી લગ્ન, જન્મ દિવસ, શોભાયાત્રા અને ડાન્સ પ્રોગ્રામમાં મનોરંજન પૂરું પડે છે

એટલું જ નહી, છેલ્લા 15 વર્ષમાં 35 વખત અમિતાભ બચ્ચનને મળ્યાં છે

પિનાકીન ગોહિલે જણાવ્યું હતું કે, અમિતાભ બચ્ચનનો લુક બનાવિને મારો પરિવારની રોજી રોટી ચાલે છે

હું એક દરજી સમાજમાંથી આવું છું અને હું પોતે એક લેડીસ ટેલર છું

પિનાકીન ગોહિલે જણાવ્યું હતું કે, વર્ષ 2009 થી લઈને 2023 સુધીમાં અમિતાભ બચ્ચનજી સાથે 35 મુલાકાત કરી છે

વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો